ગુજરાતના આ વિસ્તારમાં 4 દિવસ હિટવેવની આગાહી


- રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
- અમદાવાદમાં તાપમન 41.4 ડિગ્રી નોંધાયુ છે
- બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. તેમજ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42.0 ડિગ્રી નોંધાયુ છે. ત્યારે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ છે. તથા 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરાતા લોકોને સાવતેચ રહેવાની સલાહ આપવામા આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રિવરફ્રન્ટ, જાણો AMCને કેટલી થઇ આવક
અમદાવાદમાં તાપમન 41.4 ડિગ્રી નોંધાયુ છે
કંડલામાં 40.2 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી તથા રાજકોટમાં 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.0 ડિગ્રી તાપમાન છે. તેમજ બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયુ છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા અમદાવાદમાં તાપમન 41.4 ડિગ્રી નોંધાયુ છે. ગરમી વધતા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં 4 દિવસ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી છે. તેમાં પોરબંદર અને ભાવનગર તેમજ કચ્છ, વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તથા સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42.0 ડિગ્રી તેમજ અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ તાપમાન વિશે જાણીએ તો તેમાં અમદાવાદ 41.4 ડિગ્રી, ડીસા 40.7 ડિગ્રી, ગાંધીનગર 39.0 ડિગ્રી, વડોદરા 39.6 ડિગ્રી, સુરત 36.0 ડિગ્રી તથા ભુજ 40.6 ડિગ્રી તથા કંડલા 40.2 ડિગ્રી અને અમરેલી 40.6 ડિગ્રી તથા રાજકોટ 40.3 ડિગ્રી અને સુરેન્દ્રનગર 42.0 ડિગ્રી તાપમાન રહ્યું છે.