યુટિલીટી
નોકરી વગર પગાર મેળવવો છે? જાણો શું કરવું પડે….
મફતમાં તો કંઈ મળે નહીં એટલે નોકરી કર્યા વગર પગાર મળે એવુ તો સાવ શક્ય નથી. પરંતુ પગાર જેવી માસિક નિયમિત આપતો એક ખાસ પ્રકારનો વીમો છે. આ વીમો સેલેરી પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ તરીકે ઓળખાય છે. એટલે તેમાં દર મહિને રકમ મળે છે, પરંતુ એ માટે નોકરી કરવાની જરૃર નથી.
આ પ્રકારનો વીમો ઈન્કમ પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ તરીકે પણ ઓળખાય છે.
- તેમાં નિશ્ચિત પ્રિમિયમ ભર્યા પછી બે રીતે વળતર મળે છે.
- એક વળતર દર મહિને નિર્ધારિત કરેલી રકમ તરીકે મળે છે.
- બીજું વળતર નિશ્ચિત મોટી રકમ તરીકે મળે છે.
- જેમને આ ઈન્સ્યુરન્સમાં રસ હોય એમણે પોતાના વીમા એજન્ટ પાસે વધુ તપાસ કરવી જોઈએ.