ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ક્યાં વધુ મતદાન થયું અને ક્યાં ઓછું ? જાણો તમામ આંકડા

Text To Speech

ત્રિપાંખીયા જંગના એપી સેન્ટર દક્ષિણ ગુજરાતમાં મતદાનનો મિજાજ અલગ જોવા મળ્યો છે. જેમાં શહેરોમાં મતદાન ઓછું જોવા મળ્યું છે તો આદિવાસી બેલ્ટની ડાંગ, તાપી અને વલસાડમાં ક્યાંક 60 ટકાથી વધુ મતદાન જોવા મળ્યું તો ક્યાંક સુરતમાં 61.11 ટકા મતદાન જોવા મળ્યું છે.

સવારથી જ સુરતમાં ઓછા મતદાનનો ભય ઉમેદવારોને સતાવી રહ્યો હતો. જેને આખરે પણ જોવા મળ્યો છે. અંતે 8 ડિસેમ્બરના પરિણામમાં જોવા મળશે. જેમાં 240 ઉમેદવારોનું ભાવિ EVMમા કેદ થયા છે. આ માટે 78.60 લાખ મતદારો છે જેમાં 240 ઉમેદવારોનું ભાવિ થશે EVMમા કેદ થયા.

દક્ષિણ ગુજરાતમાં કેટલું થયુ મતદાન?

  • ભરુચમાં 63.08 ટકા મતદાન
  • ડાંગમાં 64.84 ટકા મતદાન
  • નર્મદામાં 73.02 ટકા મતદાન
  • નવસારીમાં 66.62 ટકા મતદાન
  • સુરતમાં 61.11 ટકા મતદાન
  • તાપીમાં 72.32 ટકા મતદાન
  • વલસાડમાં 65.29 ટકા મતદાન

આ પણ વાંચો:  પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 5 વાગ્યા સુધીમાં અંદાજિત 58 ટકા જેટલું મતદાન, જાણો જિલ્લાવાર આંકડો

ત્રણ વાગ્યા સુધી હતુ મતદાન

  • ભરૂચ 52.45 ટકા મતદાન
  • ડાંગ 58.55 ટકા મતદાન
  • નર્મદા 63.88 ટકા મતદાન
  • નવસારી 55.10 ટકા મતદાન
  • સુરત 47.01 ટકા મતદાન
  • તાપી 64.27 ટકા મતદાન
  • વલસાડ 53.49 ટકા મતદાન
Back to top button