કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022
સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ, ક્યાંક લોકોમાં ઉત્સાહ ક્યાંક નિરાશાજનક
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન આજે પુર્ણ થયુ છે. જેમાં સૌરાષ્ટ્રના 452 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સંગ્રહીત છે અને તેના પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાણી શકાશે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ મતદાન ડાંગ જીલ્લામાં થયુ છે.
સૌરાષ્ટ્રમાં કેટલું થયુ મતદાન?
- અમરેલીમાં 52.73
- ભાવનગરમાં 51.34
- બોટાદમાં 57.15
- દેવભૂમિ દ્વારકામાં 59.11
- ગીર સોમનાથમાં 60.46
- જામનગરમાં 53.98
- જૂનાગઢમાં 56.95
- કચ્છમાં 54.91
- મોરબીમાં 56.20
- પોરબંદરમાં 53.84
- રાજકોટમાં 55.93
- સુરેન્દ્રનગરમાં 58.14
આ પણ વાંચો: પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 89 બેઠક પર અંદાજિત 60 ટકા મતદાન
3 વાગ્યા સુધી આટલું હતુ મતદાન
- અમરેલી 44.62
- ભાવનગર 45.91
- બોટાદ 43.67
- દેવભૂમિ દ્વારકા 46.55
- ગીર સોમનાથ 50.89
- જામનગર 42.26
- જુનાગઢ 46.03
- કચ્છ 45.45
- મોરબી 53.75
- પોરબંદર 43.12
- રાજકોટ 46.68
આ પણ વાંચો : પ્રથમ તબક્કાના મતદાનનું સમાપન, જાણો સૌરાષ્ટ્રના ક્યાં જીલ્લામાં કેટલું થયું મતદાન