ફોટો સ્ટોરીમનોરંજન
વિરાટ – અનુષ્કાનું લેટેસ્ટ ફોટોશુટ, જુઓ બંનેની વચ્ચેની જોરદાર કેમેસ્ટ્રી


પાવર કપલ તરીકે જાણીતા વિરાટ – અનુષ્કાના કરોડો ફેન્સ છે. વિરાટ – અનુષ્કા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તેમજ બંનેના અવારનવાર ફોટો પણ વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ વિરાટ – અનુષ્કાની એક એવોર્ડ ફંક્શનના ફોટો વાયરલ થયા છે. જેમાં અનુષ્કા પર્પલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટમાં વિરાટ – અનુષ્કા કપલ ગોલ આપી રહ્યા છે. બંનેના આ લેટેસ્ટ ફોટો પર ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. જુઓ લેટેસ્ટ ફોટો