ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવીડિયો સ્ટોરી

Viral Video : આ વ્યક્તિને જોઈને તમે પણ ફ્રૂટ ખરીદી લેશો

Text To Speech

હાલમાં સોશિયલ મીડિયા પર એક Viral Video થયો છે જેમાં એક વ્યક્તિ અજબની કરતબ કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ પોતાના ફળ વેચવાના અનોખા અંદાજ અને તેના હાવભાવના કારણે ચર્ચામાં આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લખ્યું છેકે, જો મારા ફ્રુટ ડિલરને ફળોનો એટલો શોખ નથી તો મારે આ ફળ નથી જોઇતા. જોત જોતામાં આ વીડિયો વાયરલ થઇ જાય છે.

વીડિયોમાં આ વ્યક્તિ તરબૂચ અને પૈપૈયાને અનોખી રીતે કટ કરી રહ્યો છે. તેમજ લોકોને મનોરંજન માટે બુમો પણ પાડી રહ્યો છે.ફની ફેસ અને બુમો પાડતો આ વ્યક્તિ અનોખી રીતે ગ્રાહકોને આકર્ષિ રહ્યો છે. આ બધુ કરીને વ્યક્તિ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યો છે. 1 મીનિટના આ વીડિયો ક્યાંનો છે તે જણાવાયુ નથી.

આ પહેલા પણ કચ્ચા બાદામ વેચતો એક વેપારી અને તેની અનોખી ભાષાના કારણે વાયરલ થયો હતો. યુઝર્સ વીડિયોમાં કમેન્ટ કરીને આ વીડિયોની મજા પણ લેતા જોવા મળ્યા હતા.

Back to top button