VIDEO: જવાન છોકરી સાથે આધેડ ઉંમરના કાકા જાહેરમાં કરી રહ્યા હતા રોમાન્સ, એ જ સમયે થઈ ગયો મોટો કાંડ


Viral Video : જીવનમાં દરેક કામ માટે એક ખાસ સમય અને ઉંમર નક્કી હોય છે. માણસ પોતાના જીવનના વિવિધ તબક્કામાં અલગ અલગ જવાબદારીઓ અને ગતિવિધિઓ નિભાવે છે. પણ જો કોઈ વ્યક્તિ પોતાની ઉંમરના હિસાબથી અયોગ્ય વ્યવહાર કરે છે, તો તે ન ફક્ત બીજાની નજરમાં હાસ્યાસ્પદ લાગે છે, પણ તેની ગરિમાને પણ ઠેસ પહોંચે છે.
ઉદાહરણ તરીકે જો આપ કોઈ આધેડ ઉંમરના પુરુષને કોઈ જવાન છોકરી સાથે વાહિયાત હરકતો કરતા જુઓ, તો સ્વાભાવિક રીતે આપના મનમાં તેના પ્રત્યે સારી લાગણી નહીં થાય. આવો વ્યવહાર તેમની ઉંમરના હિસાબથી જરાં પણ સ્વીકાર્ય નથી હોતો.
સોશિયલ મીડિયા પર એવા કેટલાય લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જે પોતાની ઉંમરથી વિપરીત આચરણ કરતા પકડાયા છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આધેડ વ્યક્તિનો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં તે એક સૂમસાન ગલીમાં છુપાઈને એક જવાન છોકરી સાથે અતરંગ પળો માણી રહ્યા હતા.
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ એક સુનસાન ગલીમાં એક છોકરી સાથે રોમેન્ટિક હરકતો કરી રહ્યા હતા. તે જ ગલી પાસે એક મકાનની બાલ્કનીમાં ઊભેલા કોઈ શખ્સે આ દ્રશ્યને ફોનમાં રેકોર્ડ કરી લીધું અને હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વીડિયોમાં એક ખાલી ગલીમાં સ્કૂટી પાસે એક નાની એવી છોકરી કોઈની રાહ જોઈ રહી છે.
इनकी वजह से मै आज तक सिंगल हूं 😡 pic.twitter.com/gxrjlvigCy
— Secret Trader (@Secret_Trader7) March 19, 2025
એ જ સમયે ત્યાં એક 40-45 વર્ષનો શખ્સ આવે છે અને છોકરીને જોતા જ તેને ગળે લગાવે છે. બંને એકબીજાને હગ કરે છે. બાદમાં આ વ્યક્તિ છોકરીને ઉઠાવે છે. પછી સ્કૂટી પર બેસાડે છે અને જમીન પર ઘુંટણીયે બેસીને પોતાના દિલની વાત કહેવા લાગે છે. છોકરી તેનો હાથ પકડીને તેમને ઉઠવા માટે કહે છે અને પછી ગળે લગાવે છે. જો કે બાદમાં શું થાય છે તે વીડિયો જોઈ આપ સમજી જશો.