ટ્રેન્ડિંગમનોરંજન

ઉર્ફી જાવેદે ફરી મચાવી ધમાલ, આ વખતે પહેર્યા અતરંગી કપડા

Text To Speech

અવનવા કપડા પહેરી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી ઉર્ફી જાવેદનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીના નવા વીડિયોમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોવા જેવી છે. થોડા દિવસો પહેલા ઉર્ફી જાવેદ એક આઉટફિટમાં જોવા મળી હતી, જેને જોઈને લોકો જોતા જ રહી ગયા હતા, હવે એ જ ફોટોમાં તેણે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એકદમ કિલર લાગી રહી છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ ખૂબ જ વિચિત્ર ટાઇટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં બ્લેક સ્ટ્રીપ દેખાઈ રહી છે અને બાકીની જગ્યા ટ્રાન્સપરન્ટ છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Back to top button