ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

U19 Women T20 World Cup 2025નો કાર્યક્રમ જાહેરઃ જાણો ભારતનો મુકાબલો કોની સામે?

  • U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ત્રણ-ત્રણ મેચ રમશે

મુંબઈ, 18 ઓગસ્ટ: ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આ ટુર્નામેન્ટ મલેશિયામાં રમાશે. ગત સિઝનમાં ભારતે શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 18 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે. જ્યારે પાકિસ્તાનને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટમાં 16 ટીમો લેશે ભાગ

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં કુલ 16 ટીમો ભાગ લેશે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ત્રણ-ત્રણ મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપમાં ટોપ-3 ટીમ સુપર-6 સિક્સ માટે ક્વોલિફાય થશે. સુપર સિક્સ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. જેમાંથી ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને ત્યાર બાદ ફાઇનલ મેચ રમાશે. સેમી ફાઈનલ મેચ 31 જાન્યુઆરીએ અને ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરીએ યોજાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને મલેશિયા સામે મેચ રમવાની છે.

16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી

  • ગ્રુપ A: ભારત, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, મલેશિયા
  • ગ્રુપ B: ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ
  • ગ્રુપ C: ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આફ્રિકા ક્વોલિફાયર, સમોઆ
  • ગ્રુપ D: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, એશિયા ક્વોલિફાયર, સ્કોટલેન્ડ

U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 શેડ્યૂલ:

  • 18 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયા VS સ્કોટલેન્ડ, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 18 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ VS આયર્લેન્ડ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • 18 જાન્યુઆરી: સમોઆ VS આફ્રિકા ક્વોલિફાયર, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 18 જાન્યુઆરી: બાંગ્લાદેશ VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 વાગ્યે, UKM YSD ઓવલ
  • 18 જાન્યુઆરી: પાકિસ્તાન VS યુએસએ, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 18 જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ VS દક્ષિણ આફ્રિકા, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 19 જાન્યુઆરી: શ્રીલંકા VS મલેશિયા, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 19 જાન્યુઆરી: ભારત VS વેસ્ટ ઈન્ડિઝ, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 20 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયા VS બાંગ્લાદેશ, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 20 જાન્યુઆરી: આયર્લેન્ડ VS યુએસએ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • 20 જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ VS આફ્રિકા ક્વોલિફાયર, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 20 જાન્યુઆરી: સ્કોટલેન્ડ VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, UKM YSD ઓવલ
  • 20 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ VS પાકિસ્તાન, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 20 જાન્યુઆરી: દક્ષિણ આફ્રિકા VS સમોઆ, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 21 જાન્યુઆરી: વેસ્ટ ઈન્ડિઝ VS શ્રીલંકા, સવારે 10:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 21 જાન્યુઆરી: ભારત VS મલેશિયા, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 22 જાન્યુઆરી: બાંગ્લાદેશ VS સ્કોટલેન્ડ, સવારે 10:30 am, UKM YSD ઓવલ
  • 22 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ VS યુએસએ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • 22 જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ VS સમોઆ, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 22 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયા VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, UKM YSD ઓવલ
  • 22 જાન્યુઆરી: પાકિસ્તાન VS આયર્લેન્ડ, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 22 જાન્યુઆરી: દક્ષિણ આફ્રિકા VS આફ્રિકા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 23 જાન્યુઆરી: મલેશિયા VS વેસ્ટ ઈન્ડિઝ, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 23 જાન્યુઆરી: ભારત VS શ્રીલંકા, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 24 જાન્યુઆરી: B4 vs C4, સવારે 10:30 am, JCA Oval, Johor
  • 24 જાન્યુઆરી: A4 vs D4, બપોરે 2:30 વાગ્યે, JCA ઓવલ, જોહર
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – B2 vs C3, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – B1 vs C2, સવારે 10:30 am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – A3 vs D1, બપોરે 2:30, UKM YSD ઓવલ
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – C1 vs B3, બપોરે 2:30 વાગ્યે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 26 જાન્યુઆરી: સુપર સિક્સ – A2 vs D3, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 26 જાન્યુઆરી: સુપર સિક્સ – A1 vs D2, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 27 જાન્યુઆરી: સુપર સિક્સ – B1 vs C3, સવારે 10:30 am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – A3 vs D2, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – C1 vs B2, સવારે 10:30 am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – A1 vs D3, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 29 જાન્યુઆરી: સુપર સિક્સ – C2 vs B3, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 29 જાન્યુઆરી: સુપર સિક્સ – A2 vs D1, બપોરે 2:30, UKM YSD ઓવલ
  • 31 જાન્યુઆરી: સેમિ-ફાઇનલ 1, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 31 જાન્યુઆરી: સેમિ-ફાઇનલ 2, બપોરે 2:30 કલાકે, બ્યુમાસ ઓવલ
  • 2 ફેબ્રુઆરી: ફાઇનલ, બપોરે 2:30 કલાકે, બ્યુમાસ ઓવલ

(તમામ મેચો ત્યાંના સ્થાનિક સમય મુજબ છે)

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શિડ્યુલ, આ ટીમો સામે યોજાશે મેચ

Back to top button