ટોપ ન્યૂઝ
રાજ્યના 64 પ્લાનીંગ આસીસ્ટન્ટને જુનિયર નગર નિયોજક તરીકે બઢતી સાથે બદલી


રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજે 64 પ્લાનીંગ આસીસ્ટન્ટને જુનિયર નગર નિયોજક તરીકે બઢતી સાથે બદલી આપતો હુકમ બહાર પાડ્યો છે. છેલ્લા ઘણા સમયથી વર્ગ 3 ના કર્મચારીઓ વર્ગ 2 ની બઢતી માટે રાહ જોતા હોય આખરે આજે સરકારે આ ઓર્ડરની અમલવારી કરાવી જાહેર કરતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
ક્યાં કર્મચારીઓને મળ્યું પ્રમોશન અને ક્યાં કરવામાં આવી બદલી ?