અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
ગુજરાતમાં મોડી રાત્રે 500થી વધુ બિનહથિયારી અને 43 હથિયારી PSIની બદલી, જુઓ લિસ્ટ
- ગુજરાતમાં IAS અધિકારીઓ બાદ પોલીસ અધિકારીઓની બદલી
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી: ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી હતી. ગઈ કાલે જ 50 જેટલા અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે આજે સચિવાલયના 18 નાયબ સચિવોને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. ત્યારે હવે 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં ચૂંટણી અધિકારી તરફથી ત્રણ વર્ષથી વધુ સમયથી કે પછી પોતાના વતનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવા અંગેના નિર્દેશો આપ્યા છે. જેને લઇને ગુજરાત સરકાર બદલીઓનો ગંજીપો ચીપાઈ રહ્યો છે. હવે રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં મોડી રાત્રે 500થી વધુ બિનહથિયારી અને 43 હથિયારી PSIની બદલી કરવામાં દેવામાં આવી છે.
500થી વધુ બિનહથિયારી PSIની બદલી કરવામાં આવી
43 હથિયારી PSIની બદલી કરવામાં આવી