ગુજરાત
ગુજરાતમાં વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ
ગુજરાત રાજ્યના ગાંધીનગરની કચેરી હેઠળની તાબાની સેવાના સિનિયર સરવેયર(વર્ગ-3)ના 65 કર્મચારીઓની જિલ્લા નિરીક્ષણ જમીન દફતર, વર્ગ-2 તરીકે હંગામી ધોરણે બઢતી નિમણૂક આપવામાં આવી છે. આ સાથે તેમની જગ્યા પણ બદલાઈ છે.
જુઓ કોની ક્યાં બઢતી સાથે બદલી
- વધુમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરમાં ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષકોના વર્ગ-2ના 25 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
જુઓ કોને ક્યાં મળી બદલી
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં GST કલેક્શન 1.62 લાખ કરોડે પહોંચ્યું