ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
રાજ્યના 99 હથિયારી પીએસઆઈની બદલી, જાણો સંપૂર્ણ લિસ્ટ


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસબેડામાં ફેરફાર કરતા 99 હથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીના સંદર્ભે આ બદલી જાહેર કરવામાં આવી છે. વહીવટી સરળતા ખાતર બદલીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ થોડા દિવસ પહેલા બિન હથિયારી પીએસઆઈ સહિતના સ્ટાફની બદલી કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.