

રાજ્ય સરકાર દ્વારા બુધવારે સમી સાંજે રેવન્યુ વિભાગના 79 GAS કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા ત્યાં મોડી સાંજે વધુ એક બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં GAS કેડરના 64 સિનિયર અધિકારીઓને બદલી કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાલી જગ્યાઓ ઉપર કેટલાક અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
ક્યાં સિનિયર અધિકારીને કઈ જગ્યા ઉપર મુકવામાં આવ્યા ?