ગુજરાત
રાજ્યના 58 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી


ગાંધીનગર : રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 58 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા વહીવટી કારણોસર આ બદલીનો ઓર્ડર કાઢવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ઘણી બદલીઓના આદેશ અંગે હાલ શકયતા સેવાઈ રહી છે.
TDOની બદલીઓનું લિસ્ટ જુઓ