ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મોડી સાંજે રાજ્ય સરકારે નર્મદા – કલ્પસર, પાણી પુરવઠા વિભાગના 48 નાયબ કાર્યપાલક ઈજનેરની બદલીનો હુકમ કાઢ્યો છે. વહીવટી સરળતા ખાતર તેઓની એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર નિમણુંક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સરકારી ખાતામાં બદલીનો દૌર અટકી ગયો હતો પણ આજે સાંજે ફરી એકવાર બદલીનો ઘાણવો નીકળ્યો છે.
48 કર્મચારીઓની બદલીનું લીસ્ટ