અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં PSI બાદ 232 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી, જુઓ લિસ્ટ

Text To Speech
  • મોડી રાત્રે 500થી વધુ બિનહથિયારી અને 43 હથિયારી PSIની પણ થઈ બદલી

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી: ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની અચાનક બદલી બાદ હવે પોલીસ ઇન્સ્પેકટરની પણ તાત્કાલિક બદલી કરવામાં આવી છે. ગુજરાત પોલીસના DG અને IG પોલીસ વિભાગ દ્વારા 232 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. બીજી બાજુ મોડી રાત્રે 500થી વધુ બિનહથિયારી અને 43 હથિયારી PSIની પણ બદલી કરવામાં આવી છે. ગઈ કાલે જ 50 જેટલા અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે આજે સચિવાલયના 18 નાયબ સચિવોને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. ત્યારે હવે 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

232 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઇ 

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

પોલીસ ઇન્સ્પેકટર બદલી

 

આ પણ જુઓ : ગુજરાતમાં મોડી રાત્રે 500થી વધુ બિનહથિયારી અને 43 હથિયારી PSIની બદલી, જુઓ લિસ્ટ

Back to top button