ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના ADGP બ્રહ્મભટ્ટ સહિત 23 IPS અધિકારીઓની બદલી , જાણો કોને ક્યાં મુકાયા ?

Text To Speech

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીઓનો દૌર ચાલી રહ્યો છે. પહેલા પીઆઈ પછી પીએસઆઈ ત્યારબાદ ફરી પીઆઈ અને પછી ફરી પીએસઆઈની બદલી કરવામાં આવી હતી. ત્યારે આજે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો સમી સાંજે નીકળ્યો છે. જેમાં રાજ્યના સૌથી સિનિયર આઈપીએસ ADGP બ્રહ્મભટ્ટ સહિત 23 અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યા છે.

ક્યાં આઈપીએસ અધિકારીની બદલી ક્યાં કરવામાં આવી ?

ADGP બ્રહ્મભટ્ટ માટે અલગથી સિંગલ ઓર્ડર કાઢવામાં આવ્યો

આ બદલીઓ વચ્ચે રાજ્યના સિનિયર આઈપીએસ બ્રહ્મભટ્ટની પણ બદલી કરવામાં આવી છે. તેઓને સિંગલ ઓર્ડરથી બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

Back to top button