ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના GAS કેડરના 110 અધિકારીઓની બદલી

Text To Speech

ગાંધીનગર, 22 ડિસેમ્બર : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ઘણા લાંબા સમયના અંતરાલ બાદ GAS કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં 110 અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડર મોડી સાંજે બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે અહીં તમામ અધિકારીઓની બદલીની યાદી આપવામાં આવી છે.

Back to top button