

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઘણા લાંબા સમય બાદ આખરે બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગના 206 કર્મચારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે. આજે એટલે કે મંગળવારે સાંજે આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. તેઓને તાત્કાલીક અસરથી પોતાના સ્થળે હાજર થવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ક્યાં – ક્યાં કર્મચારીઓની બદલી કરવામાં આવી ? જુઓ યાદી