સ્પોર્ટસ

GT vs PBKS : આજે જીતની હેટ્રિક માટે મેદાનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ

આજે 7.30 વાગ્યે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે મેચ.પંજાબે ગત મેચમાં ચેન્નઈને હરાવ્યું હતું. ગુજરાતની વાત તકરીએ તો ગુજરાતે પોતાની બન્ને મેચ જીતી છે, આજે જીતની હેટ્રિક માટે મેદાનમાં ઉતરશે

Text To Speech
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022) 16મી મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાશે

ગુજરાતે અત્યાર સુધીની પોતાની બન્ને મેચમાં જીતી હાંસલ કરી છે. 4 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં 3જા નંબરે છે. ગિલે દિલ્હી સામેની મેચમાં 46 બોલમાં 84 રન બનાવ્યા હતા. જેનાથી પંજાબ પણ ચિંતિત છે. આ તરફ ગુજરાતની બોલિંગ લાઈન પણ સારી છે. મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, રાશિદ ખાન અને હાર્દિક પંડ્યા મેચને પલટાવી દેવાની ક્ષમતા રાખે છે.ખરેખર જોઈએ તો આજની બન્ને હરીફ ટીમ તેમની ટીમમાંના કૉમ્બિનેશન અને બૅલૅન્સની 

બંને ટીમની રચના અને સંતુલન જોતા ગુજરાત અને પંજાબ વચ્ચે ઘણો તફાવત છે.

આજની મૅચ : સાંજે 7.30 વાગ્યે,ગુજરાત v/s પંજાબ, બ્રેબર્ન, મુંબઈ

આવતી કાલની મૅચ : ચેન્નઈ v/s હૈદરાબાદ, બપોરે 3.30 વાગ્યે, ડી. વાય. પાટીલ,  મુંબઈ v/s બૅન્ગલોર, સાંજે 7.30 વાગ્યે, પુણે

Back to top button