ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Tiku Weds Sheru સ્ટાર અવનીત કૌરે પીળા બિકીની ટોપમાં પડાવ્યા ફોટા


Avneet Kaur : અવનીત કૌર એક ભારતીય અભિનેત્રી, dancer અને મોડલ છે. તેણી હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ પ્રોડક્શન્સમાં તેના કામ માટે વ્યાપકપણે જાણીતી છે. તેણીએ ખૂબ જ નાની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી અને તેણીના કામ અને સોશિયલ મીડિયાની હાજરી દ્વારા ઓળખ મેળવી હતી. અવનીત કૌરે અદભૂત અને કામુક તસવીરો શેર કરી છે. અવનીત કૌર હાલ Ibizaમાં મસ્તી કરી રહી છે. અવનીત કૌરના ફોટા થયા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. અવનીત કૌર Aladdin – Naam Toh Suna Hoga થી ફેમસ થઇ હતી,. અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : Indian Actress : Pragya Jaiswal ના બોલ્ડ ફોટા થયા વાઈરલ