કઇ મોબાઈલ કંપની વેચે છે સૌથી વધારે સ્માર્ટફોન? જાણો વિશ્વની ટોપ-5 કંપની વિશે
આજકાલ આપણે જાણીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ કેટલો વધી ગયો છે. દુનિયામાં સૌથી આગળ જોવા મળતી કંપની વાત કરવામાં આવે તો એપલ છે. જે કુલ 27.1 ટકા સાથે વિશ્વમાં સૌથી વધુ વેચાતો ફોન છે. ત્યાર બાદ બીજા સ્થાન પર 26.75% સાથે સેમસંગ છે.આજે લગભગ હર માણસના હાથમાં મોબાઈલ ફોન છે.સ્માર્ટફોનથી આઇફોન સુધીની વેચાણમાં વધારો થયો છે. તો ચાલો જાણીએ દુનિયામાં સૌથી આગળ જોવા મળતી કંપનીઓ કઈ છે.
એપલ : એપલ વિશ્વની સૌથી પ્રીમિયમ મોબાઇલ બ્રાન્ડ્સમાંની એક છે. આ એક અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની છે અને તે વિશ્વની સર્વશ્રેષ્ઠ તકનીકી કંપનીઓમાંથી એક છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1976માં સ્ટીવ જૉબ્સ, સ્ટીવ વોજ્નિયાક, રોનાલ્ડોએ કરી હતી.
સેમસંગ : સેમસંગ ફોન કંપનીઓમાં એક મોટું નામ છે અને વિશ્વનું ટોચનું મોબાઇલ બ્રાન્ડો એક સ્વરૂપમાં ઉભરે છે. આ એક દક્ષિણ કોરિયા કંપની છે જેની સ્થાપના 1 માર્ચ 1938 ના રોજ થઈ હતી.
આ પણ વાંચો : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
શાઓમી : આ એક ચીની બહુરાષ્ટ્રીય કંપની છે જેની સ્થાપના એપ્રિલ 2010 માં લેઈ જૂન દ્વારા કરવામાં આવી હતી. હુવાઈ : .આ એક ચીની કંપની છે જેની સ્થાપના 1987 માં રેન ઝેંગ ફોઈને કરી હતી.
ઓપ્પો : ગ્વાંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકમ્યુનિકેશન કોર્પોરેશન, લિમિટેડ, ઓપ્પો તરીકે સ્ટાઈલ કરવામાં આવી છે, 2001 માં ટોની ચેન દ્વારા એક ચાઈનીઝ કંપની સ્થાપિત થઈ છે.
આ પણ વાંચો : કર્ણાટક: હેડગેવારના ચેપ્ટરને અભ્યાસક્રમમાંથી હટાવવાના પ્રસ્તાવ પર શું બોલી બીજેપી?
વિવો : વિવો કમ્યુનિકેશન ટેક્નોલોજી કંપની લિમિટેડ એક ચીની ટેક કંપની છે વીવો શાનદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન સાથે ફોનની એક વિસ્તૃત શ્રેણી રજૂ કરે છે.
આ પણ વાંચો : RBI ગવર્નરે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની અટકળો પર શું કહ્યું