આ હોટ એક્ટ્રેસ બની ચુકી છે Oops Momentનો શિકાર, જાણો કઈ કઈ અભિનેત્રી છે આ યાદીમાં
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સુંદરીઓ જ્યાં પણ જાય છે, તેમની આસપાસ લોકો એકઠા થઈ જાય છે અને બધા લોકો પોતપોતાના કેમેરા ઓન કરીને મોબાઈલમાં તે પળોને કેદ કરવા લાગે છે. એક સાથે એટલા બધા લોકોના કેમેરા ચાલુ થઈ જાય છે કે અભિનેત્રીઓની એક પણ ક્ષણ કેમેરાની નજરથી બચી શકતી નથી. કેટલીક એવી ક્ષણો પણ આમાં કેદ છે જે ન થવી જોઈએ. જેમ કે કેટલીક બ્યુટીફુલ પોતાનો ડ્રેસ સંભાળતી વખતે Oops Moment નો શિકાર બને છે. આ સમાચારમાં અમે તમને કેટલીક એવી તસવીરો વિશે જણાવીશું, જેના કારણે સુંદરીઓને શરમ અનુભવવી પડી હતી.
સૌથી પહેલા વાત કરીએ કાજલ અગ્રવાલની, જે પોતાની અદ્ભૂત એકટિંગ માટે દુનિયાભરમાં જાણીતી છે. તેને એક ઈવેન્ટ દરમિયાન આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કાજલે શોટ પહેર્યો હતો અને સીટ પર બેઠી હતી ત્યારે તેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો.
Oops Momentનો શિકાર નેશનલ ક્રશ એવી રશ્મિકા મંદાના પણ બની હતી. રશ્મિકા મંદન્ના એ જ અભિનેત્રી છે જેણે સાઉથની ‘પુષ્પા’માં પોતાના અભિનયથી કરોડો લોકોને દિવાના બનાવ્યા છે. રશ્મિકાને પણ એક વખત તેના ટૂંકા પીળા ડ્રેસમાં આવી ક્ષણનો ભોગ બનવું પડ્યું હતું.
આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડાનું નામ પણ સામેલ છે, જે બોલીવુડની વર્તમાન દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક છે. જો કે પ્રિયંકાએ ઘણી વખત ઉપ્સ મોમેન્ટનો સામનો કર્યો છે, પરંતુ હાલમાં તે એક એવી જ ક્ષણ વિશે વાત કરી રહી છે જેમાં તે તેના પતિ સાથે હતી.
વાસ્તવમાં પ્રિયંકા લાઇવ ચેટ કરી રહી હતી અને તે સમયની વાત છે જ્યારે પ્રિયંકા અને નિક એકલતામાં હતા અને તેમના ચાહકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રિયંકાએ જે ડ્રેસ પહેર્યો હતો તેના કટના કારણે તેને ઓપ્સ મોમેન્ટનો શિકાર બનવું પડ્યું હતું.
તો આ યાદીમાં મિસિસ કોહલી એટલે કે વિરાટ કોહલીની વાઈફ અને અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. અનુષ્કા શર્માએ પણ એકવખત એવી પારદર્શક સાડી પહેરી હતી કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જો કે આ સાડીમાં અનુષ્કા ઘણી જ હોટ લાગતી હતી અને લોકોની નજર પણ હટતી ન હતી.