

બોલિવૂડ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રીઓ તેમના હોટ અને સેક્સી અંદાજથી લોકોને પોતાની તરફ બહુ સરળતાથી આકર્ષી લે છે. આ જ કારણોસર તેઓ ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. વળી એમાંય ઘણી અભિનેત્રીઓ બિલકુલ ગભરાયા વગર ન્યૂડ ફોટોશૂટ પણ કરાવી લેતી હોય છે. પછી ભલેને તે આલિયા ભટ્ટ હોય કે કિયારા અડવાણી હોય.
કાશ્મીરા શાહઃ સિલ્વર સ્ક્રિન પર કપિલ શર્માના શોના કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ અવારનવાર તેના બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે. તે ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.
દિશા પટનીઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ અંદાજથી કોઇપણ વ્યક્તિનું દિલ જીતી શકે છે. આ અભિનેત્રી ડબ્બૂ રતનાનીના ફોટોશૂટ માટે ટોપલેસ થઈ ગઈ હતી.
કિયારા અડવાણીઃ કબીરસિંહ અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મો કરીને જેટલી પ્રખ્યાત નથી થઈ તેટલી તો તેના બોલ્ડ લૂકને લઈને ચર્ચામાં રહી છે. એક ફોટોશૂટમાં તે કેમેરા સામે પોઝ આપતી વખતે પાંદડાથી પોતાના શરીરને ઢાંકી રહી છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો.
આલિયા ભટ્ટઃ રાઝી અને ગંગૂબાઈ જેવી ફિલ્મોમાં કામ કરનારી આલિયા ભટ્ટ ભલે રણબીર કપૂર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી છે. તે ડબ્બૂ રતનાનીના એક ફોટોશૂટ દરમિયાન ટોપલેસ થઈ ગઈ હતી અને તેનો ઓ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો.