વર્લ્ડ આઇકોનિક સ્મોલ ટાઉન્સ : તમે વિશ્વના ઘણા મોટા સ્થળો વિશે સાંભળ્યું જ હશે. આજે તમને વિશ્વના નાનામાં નાના પ્રવાસન સ્થળોની માહિતી આપીશું. દુનિયાભરમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંની સુંદરતાની ચર્ચા કર્યા વિના તમે રહી શકશો નહીં. હવે તમે વિશ્વના મોટા સ્થળો વિશે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી નાના શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્થળોમાં ભારતના ચેરાપુંજીનું નામ પણ સામેલ છે.
ગિથૉર્ન, નેધરલેન્ડ : ગિથૉર્ન, નેધરલેન્ડ આ જગ્યાએ માત્ર 2800 લોકો રહે છે. આજે પણ આ જગ્યાએ 18મી સદીના ઘરો જોઈ શકાય છે. આ જગ્યાને જોડવા માટે 176 પુલ કામ કરે છે.
ઓયા, ગ્રીસ : ગ્રીસનું આ સ્થાન ઘણા બોલિવૂડ સેલેબ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. રાત્રે આ નાનકડી જગ્યાનો નજારો અદ્ભુત લાગે છે. અહીં સૂર્યાસ્ત જોવાની અનુભૂતી શાનદાર છે.
ઓયા, ગ્રીસ : ગ્રીસનું આ સ્થાન ઘણા બોલિવૂડ સેલેબ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. રાત્રે આ નાનકડી જગ્યાનો નજારો અદ્ભુત લાગે છે. અહીં સૂર્યાસ્ત જોવાની અનુભૂતી શાનદાર છે.
ગોર્ડસ, ફ્રાન્સ : પ્રવાસીઓને ફ્રાન્સ ગોર્ડ ટાઉન ખૂબ ગમે છે. ઉનાળાની ઋતુમાં અહીં દૂર-દૂરથી લોકો આવે છે. આ જગ્યાએ તમને ચર્ચ અને મોનેસ્ટ્રી પણ જોવા મળશે.
ચેરાપુંજી, મેધાલય : ચેરાપુંજી એ ભારતના મેઘાલય રાજ્યમાં ખૂબ ઊંચાઈએ આવેલું નગર છે. જે દુનિયાના સૌથી નાના શહેરોમાં સ્થાન ધરાવે છે