ફોટો સ્ટોરીસ્પોર્ટસ

પહેલીવાર રમી રહેલા આ 5 ખેલાડીઓએ સર્જ્યો ઈતિહાસ, હવે ભારતીય ટીમમાં મળશે તક!

Text To Speech

IPL 2022માં ભારતના ઘણા યુવા ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી આ લીગમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. IPL 2022માં પણ 5 યુવા ભારતીય ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી દરેકનું દિલ જીતી લીધું છે. આ ખેલાડીઓને આગામી સમયમાં ભારતીય ટીમમાં રમતા જોવા મળી શકે છે.

ફાઈલ ફોટો

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર 19 વર્ષીય યુવા બેટ્સમેન તિલક વર્માએ આ સિઝનમાં ખુબ રન કર્યો છે. તિલક વર્માએ IPL 2022ની 14 મેચમાં કુલ 397 રન બનાવ્યા છે. જ્યારે આ સિઝનમાં તેમના નામે બે અડધી સદી પણ છે.

ફાઈલ ફટો

ચેન્નાઈ સુપર કિંગ્સના ઝડપી બોલર મુકેશ ચૌધરીએ તેમની પ્રથમ આઈપીએલ સિઝનમાં શાનદાર બોલિંગ કરી હતી. મુકેશ ચૌધરીએ આ સિઝનમાં કુલ 13 મેચમાં 9.32ની સરેરાશ સાથે 16 વિકેટ ઝડપી હતી.

ફાઈલ ફોટો

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના યુવા ખેલાડી આયુષ બદોનીએ આ સિઝનમાં શાનદાર રમત બતાવી છે. IPL 2022 માં, આયુષ બદોનીએ 13 મેચમાં 161 રન બનાવ્યા છે અને બે મહત્વ પુર્ણ વિકેટ પણ લીધી છે.

ફાઈલ ફોટો

લખનૌ સુપર જાયન્ટ્સના યુવા ઝડપી બોલર મોહસીન ખાને આ સિઝનમાં તેના પ્રદર્શન સૌવને આશ્ચર્યચકિત કરીનાખીયા છે. તેણે અત્યાર સુધીની કુલ 8 મેચમાં 5.93ની ઈકોનોમીથી 13 વિકેટ ઝડપી છે. તેને પ્લેઓફની મેચમાં પણ સારૂં પ્રદર્શન કર્યું હતું.

ફાઈલ ફોટો

ગુજરાત ટાઇટન્સના યશ દયાલે પણ પોતાની બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે આ સિઝનમાં રમાયેલી કુલ 7 મેચમાં 9.28ની ઈકોનોમીથી 9 વિકેટ લીધી છે. આ તમામ યુવા ખેલાડીઓ પણ આગામી સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.

 

 

Back to top button