ગુજરાતટોપ ન્યૂઝ

પંચાયત વિભાગમાં પણ બઢતી અને બદલીનો ઘાણવો નીકળ્યો

Text To Speech

ગાંધીનગર ખાતે આજે શનિવારે રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં પણ બદલી અને બઢતીનો ઘાણવો નીકળ્યો છે. સાંજે GAS કેડરના અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવ્યા બાદ પંચાયત વિભાગમાં પણ આ દૌર શરૂ થયો હતો. જેમાં 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓનો બદલી કરવામાં આવી છે. જ્યારે કે, 53 તાલુકા વિકાસ અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જુઓ અહીં પ્રમોશન અને બદલી મેળવનાર અધિકારીઓની યાદી…

Back to top button