

રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો નીકળ્યો છે. સમીસાંજે 61 મામલતદારના ટ્રાન્સફર ઓર્ડર નીકળ્યા છે. તમામની અરસ પરસ બદલી કરવામાં આવી છે. આ બદલીના ઓર્ડર ઘણા લાંબા સમય બાદ નીકળ્યા છે. લગભગ ગત અઠવાડિયામાં મહેસુલ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર નીકળ્યા હતા ત્યારબાદ આજે ફરી ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.
જાણો બદલીનું નોટિફિકેશન ? કોને ક્યાં મુકવામાં આવ્યા ?