ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં થશે 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી, જાણો વધુ

Text To Speech

ગુજરાતમાં દર વર્ષે 15મી  ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાસે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યાં મહાનુભાવ ધ્વજ વંદન કરાવશે

15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો -કલેકટરો વિવિધ જિલ્લા મથકે ધ્વજવંદન કરાવશે .

15મી ઓગષ્ટની ઉજવણી-humdekhengenews

વિવિધ જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

 આ પણ વાંચો : big breaking :રાજ્યમાં 1600થી વધુ મહેસૂલી ક્લાર્ક અને તલાટીની બઢતી

15મી ઓગષ્ટની ઉજવણી-humdekhengenews

 આ  પણ વાંચો : બિપરજોયમાં નુકસાનીનું સહાય ચુકવવા સરકારનો ઠરાવ, આ લોકોને પેકેજનો લાભ નહીં મળે

Back to top button