ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
મેટ્રોસીટી અમદાવાદમાં કઈ બેઠક પર કેટલું થયુ મતદાન
અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે બીજા ચરણનું મતદાન સોમવારે પાંચમી ડિસેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યથી યોજાયું હતું. જેમાં સવારથી જ મતદારોએ મતદાન મથકો ઉપર લાંબી કતાર લગાવી હતી. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે યોજાયેલા મતદાનમાં સવારે પ્રથમ ત્રણ કલાક એટલે કે સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધીમાં ઘણુ ઓછું મતદાન થયુ હતુ. ત્યારે અમદાવાદની બધી જ બેઠક પર મતદાન કેટલું થયુ તે જાણીએ.
- અમરાઈવાડી- 49.68 ટકા મતદાન
- અસારવા- 45.40 ટકા મતદાન
- બાપુનગર- 54.96 ટકા મતદાન
- દાણીલીમડા-55.39 ટકા મતદાન
- દરિયાપુર – 47. 14 ટકા મતદાન
- દસક્રોઈ – 64.44 ટકા મતદાન
- ધંધુકા – 54.13 ટકા મતદાન
- ધોળકા -57.00 ટકા મતદાન
- એલિસબ્રીજ- 53.54 ટકા મતદાન
- ઘાટલોડિયા-55.04 ટકા મતદાન
- જમાલપુર ખાડીયા- 53.11 ટકા મતદાન
- મણિનગર- 53.08 ટકા મતદાન
- નારણપુરા- 56.53 ટકા મતદાન
- નરોડા- 45.25 ટકા મતદાન
- નિકોલ- 54.28 ટકા મતદાન
- સાબરમતિ- 49.16 ટકા મતદાન
- સાણંદ- 58.33 ટકા મતદાન
- ઠક્કરબાપા નગર- 49.36 ટકા મતદાન
- વટવા- 52.54 ટકા મતદાન
- વેજલપુર- 50.23 ટકા મતદાન
- વિરમગામ- 60.31 ટકા મતદાન
આ પણ વાંચો:ભાજપ-કોંગ્રેસ કે આપ : ચૂંટણી પૂર્ણ થતાં જ ત્રણેય પક્ષોએ પોતાની જીત માટે આપ્યા મહત્વના નિવેદનો