ફોટો સ્ટોરી
₹ 1200 કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવ્યું છે નવું સંસદ ભવન,જુઓ તસ્વીરો


સંસદ ભવન : ભારતમાં બ્રિટિશ કાળમાં બનાવેલું સંસદ ભવન હવે ઈતિહાસના પાનાઓમાં નોધાઇ જશે.અને હવે સંસદ ભવનને નવી ઓળખ મળવા જઈ રહી છે.ત્યારે આ નવું અને વૈભવી સંસદ ભવનની કેટલીક તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરો એ આંધ્ર પ્રદેશ ભાજપના નેતાએ કેટલીક તસ્વીરો શેર કરી છે.અને કહેવામાં આવી રહ્યું છે આ સંસદ ભવનમાં 800 સાંસદોની બેઠક ક્ષમતા છે. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.અને તેનું ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.