કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ
મોરબી દુર્ઘટનામાં હતભાગી બનેલા 47 મૃતકોના નામ જાહેર કરાયા
મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટવાની બનેલી ગોઝારી ઘટનામાં 77 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટના અંગે મોરબી સિવિલ હોસ્પિટલ અને વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે 47 હતભાગીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મૃત્યુ પામેલા લોકોના નામની યાદી નીચે મુજબ છે