અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત એસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશે

Text To Speech
  • વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
  • 2320 જેટલી જગ્યા ભરવા માટે અગાઉ પરીક્ષા લેવાઈ હતી

ગાંધીનગર, 19 માર્ચ : ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ 2320 જેટલા કંડકટરની ભરતી કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના ઉમેદવારનું પ્રથમ મેરીટ આજે રાત્રે સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવશે તેમ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતાના X હેન્ડલ ઉપર પોસ્ટ મારફતે જાહેર કર્યું છે.

Back to top button