કતરમાં 8 ભારતીયની સજા સામે સરકારે કરી અપીલ

કતરમાં વર્ષ 2022ના ઓગસ્ટ મહિનામાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓની દોહા ખાતેથી જાસૂસી કરવાના કથિત આરોપોસર અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન ગત મહિનામાં કતરની કોર્ટે તેઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. દરમિયાન આ કેસમાં હવે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં આજે ગુરુવારે જણાવ્યું હતું કે સરકારે ગયા મહિને કતારની અદાલત … વાંચન ચાલુ રાખો કતરમાં 8 ભારતીયની સજા સામે સરકારે કરી અપીલ