કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત
ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની 43 ઉમેદવારની પહેલી યાદી જાહેર


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે હવે કોંગ્રેસે પણ કમર કસીને આજે શુક્રવારે મોડી સાંજે પોતાના 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, અમીબેન યાજ્ઞિક સહિતના દિગજજોને પક્ષે ટિકિટ આપી છે. તેમના સિવાય પક્ષે અનેક નેતાઓ ઉપર આ વખતે વિશ્વાસ મુકી તેમને ટિકિટ આપી છે.
જાણો કોણ કોણ છે ઉમેદવાર ?