અમદાવાદગુજરાત

પેપર આપવા આવેલ મહિલા પરીક્ષાર્થીના બાળકને એક મહિલા પોલીસે સાચવ્યું

Text To Speech
  • પેપર આપવા આવેલ મહિલા પરીક્ષાર્થીના બાળકને સાચવીને મહિલા પોલીસે માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ

આજે ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહિલા પરીક્ષાર્થી તેમનું બાળક સાથે લઈને આવી હતી. એવામાં મહિલા જ્યારે પરીક્ષા આપવા બેઠી ત્યારે બહાર બેઠેલું બાળક રડતું હોવાથી મહિલા પરીક્ષાર્થી પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે માટે મહિલા પોલીસ કર્મી દયાબેનએ બાળકને સાચવી માનવીય અભિગમ દાખવ્યો હતો. પોલીસ કર્મીએ સ્ત્રી માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

 

Image

Image

આ પણ વાંચો: બેંકમાં નોકરી મેળવવા માગો છો? આ કો-ઓપરેટિવ બેન્કમાં પડી છે ભરતી, જાણો વધુ વિગત

Back to top button