ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
Thailand : Priya Prakash Varrier મિત્રો સાથે માણી રહી છે વેકેશન


Priya Prakash Varrier : વિંક ગર્લ તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વારિયર સાઉથની જાણીતી અભિનેત્રી છે, જે પોતાની એક આંખના ઈશારાથી રાતોરાત સનસનાટીભરી બની ગઈ હતી. તમને ફિલ્મ ‘અરુ અદાર લવ’ યાદ હશે, જે બોક્સ ઓફિસ પર ભલે ચાલી ન હોય, પરંતુ તેની એક સિક્વન્સ દ્વારા પ્રિયાની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો. આ ફિલ્મના એક સીનથી અભિનેત્રીની ફેન ફોલોઈંગ દેશમાં જ નહીં વિદેશમાં પણ વધી ગઈ હતી. પ્રિયા પ્રકાશ વોરિયર હાલ મિત્રો સાથે થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે.પ્રિયા પ્રકાશ વોરિયરના ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે. પ્રિયા પ્રકાશ વોરિયર તસવીરોમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.પ્રિયા પ્રકાશ વોરિયરના ઇન્સ્ટાગ્રામ પર 7.6 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : Photo Shoot : નિક્કી તંબોલીએ છોડાવ્યો પરસેવો