અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડ કપ
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા પહોંચી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ


World Cup: ક્રિકેટ ફૅન્સ જેની છેલ્લા ઘણા મહિનાથી રાહ જોઈ રહ્યા હતા એ ભારત – પાકિસ્તાન વચ્ચેની હાઈ વૉલ્ટેજ મેચ શરૂ થવાને હવે માંડ 70 મિનિટ કરતાં ઓછો સમય રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયા હોટેલેથી નીકળીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર પહોંચી રહી છે. સમાચાર એજન્સી દ્વારા લાઇવ કૅપ્ચર કરવામાં આવેલો વીડિયો જૂઓ…
#WATCH | Team India arrives at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat.
India will face Pakistan in the 12th match of #ICCCricketWorldCup23 here, today. pic.twitter.com/NlynPikv0T
— ANI (@ANI) October 14, 2023
આ અગાઉ ND News ની ટીમે પણ સ્ટેડિયમની બહાર ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ ફૅન્સ સાથે વાત કરી હતી અને મેચના મૂડ વિશે તેમનો અભિપ્રાય માગ્યો હતો. એ તમામ વીડિયો પણ અહીં જોઈ શકાશે…
View this post on Instagram
આ પણ વાંચો – શું પાકિસ્તાને મેચ પહેલાં જ હાર સ્વીકારી લીધી?