રાજ્યવ્યાપી શુભારંભ
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ…