નિકોલ પોલીસ સ્ટેશન
-
વિશેષ
અમદાવાદના નિકોલમાં લોન્ડ્રીના કપડાંની ચોરી, મહિલા રિક્ષામાં આવી કપડાનું પોટકું લઈ ફરાર
અમદાવાદ, 20 ઓગસ્ટ 2025: અમદાવાદના નિકોલ વિસ્તારમાં લોન્ડ્રીના કપડાંની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરિયાદી, જે નિકોલમાં લોન્ડ્રીની દુકાન…
