નવજાત શિશુનું મોત
-
નેશનલ
શરમજનક ઘટના: હોસ્પિટલની બેદરકારીથી નવજાત બાળકીનું મોત થયું, પિતાએ રોડ પર અંતિમ સંસ્કાર કરી નાખ્યા
સિહોર, 12 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના સિહોરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. એક લાચાર પિતાએ પોતાની નવજાત પુત્રીને…