દીક્ષાંત સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ મુખ્યમંત્રીના હસ્તે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા…