ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ
-
ગુજરાત
અમદાવાદમાં વોક વે અને ઓપન જિમ સાથેનો ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, પાર્કમાં પ્રવેશતાં જ 5થી 6 ડિગ્રી ગરમી ઓછી લાગશે
અમદાવાદના ગ્રીન કવરને વધારવાના ભાગરૂપે થલતેજ ગુલમહોર પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું…