ગૃહ મંત્રાલય
-
ગુજરાત
ફિક્સ વેતન ધરાવતા અને વર્ગ 3ના પોલીસ કર્મચારીઓના વર્ષો જૂનાં પ્રશ્નો ઉકેલવાની મથામણ શરૂ, ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને સરકારની કવાયત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા મથામણ ચાલુ શરૂ કરી દેવાઈ છે. જેથી…