કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી
-
ઉત્તર ગુજરાત
બનાસકાંઠા: ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે જીલ્લાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ, રાષ્ટ્રીય સેમિનારમાં માલગઢના પ્રગતિશીલ ખેડૂતનું કરાયું સન્માન
પાલનપુર: તાજેતરમાં ભારત સરકારના કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના દ્વારા રાજધાની નવી દિલ્હીની હોટલ અશોકા ખાતે જળ સંચય…