આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
-
વિશેષ
મહિલા રેલવે કર્મચારીઓના આત્મવિશ્વાસને “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમે નવી દિશા આપી
ભાવનગર, 8 માર્ચ, 2025: ભાવનગર રેલવે ડિવિઝનના નેજા હેઠળ આયોજિત “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમે મહિલા રેલવે કર્મચારીઓના આત્મવિશ્વાસને નવી દિશા આપી…