YS Sharmila joins Congress
-
નેશનલ
આંધ્ર પ્રદેશના CM જગન મોહનના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં જોડાયા
નવી દિલ્હી, 04 જાન્યુઆરી: YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક YS શર્મિલા ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં…