World Social Media Day
-
અમદાવાદ
સોશિયલ મીડિયાના સાવધાનીપૂર્વકના ઉપયોગ માટે ‘સાવધાન, આગળ રસ્તો લપસણો છે..’ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી
અમદાવાદ 1 જુલાઇ2024 : રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય…