Vadodara
-
ગુજરાત
વડોદરામાં ધોધમાર વરસાદથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું, કાંઠા વિસ્તારના હજારો લોકોનું સ્થળાંતર
ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી કરી છે કોટેશ્વર ગામ પાસે આવેલ કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના નીર ફરી વળ્યા…